અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું
વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું
લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું
મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું
સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું
હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું
કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી
ખાલી પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું
Search This Blog
Showing posts with label Poem. Show all posts
Showing posts with label Poem. Show all posts
Subscribe to:
Posts (Atom)
Know your personality by your name latter.
Does your name begin with: A U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...
-
Gujarat's Chief Minister Mr. Narendra Modi selected Finance Minister MR. Nitin Patel announce Gujarat Budget 2013-14 today. As...
-
અમદવાદ ના [ Ahmedabad ] મસ્કાબન, કટિંગ ચા , મકરસંક્રાતિ, ડ્રાઈવ ઈન સિનેમા, અને પતંગ હોટેલ સુરત નું [ Surat ] જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢ...
-
Does your name begin with: A U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...