અમદવાદના [ Ahmedabad ] મસ્કાબન, કટિંગ ચા , મકરસંક્રાતિ, ડ્રાઈવ ઈન સિનેમા, અને પતંગ હોટેલ
સુરતનું [ Surat ] જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું, દાલ -બાટી, પોંક અને લોચો. નવસારીની [ Navsari ] નાનખટાઇરાજકોટની [ Rajkot ]ચીકી , પેંડા , બ્રેડ કટકા, કટિંગ ચા, થેપલા, ચપડી ઊંધિયું, પાપડ અને રંગીલી પ્રજા.
વડોદરાનો [ Vadodara ] લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ.
જામનગરની [ Jamnagar ] બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન.
કચ્છની [ Katchh ]દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી.
સુરેન્દ્રનગરના [ Surendranagar ] સેવમમરા, શીંગ, કચીરીયું અને ખમણ - ફાફડા
મોરબીના [ Morbi ] તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ ભરુચની ખારી શિંગ.
ભાવનગરના [ Bhavnagar ] ગાંઠિયા અને ફૂલવડી, લસણીયા સેવ - મમરા,
પાલનપુરનું [ Palanpur ] અત્તર, પેંડા , ખાખરા અને હીરાના વેપારી.
સોરઠનો [ Shorath ]સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર.
પાટણની [ Patan ] રેવડી , દેવડા અને પટોળા.
પોરબંદરની [ Porbandar ]ખાજલી, ગોટી સોડા અને માફિયા
ખંભાતનું [ Khambhat ] હલવાસન.
ડાંગનો [ Daang ]ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના [Valsad ]ચીકુ અને હાફૂસ
ડાકોરના [ Dakor ]ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની [ Panchmahal ]તાડી અને મહુડો......................!
...
No comments:
Post a Comment